અગ્નિપથને લઈને સેના પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ| સૌરાષ્ટ્રમાં મેઘ મહેર

2022-06-19 131

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો દેશના વિવિધ રાજ્યોમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે સેના પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ યોજના વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ગુજરાતમાં મેઘ રાજાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદ નોંધાયો છે.

Videos similaires